Service Charges| ૧) કેશ હેન્ડલીંગ ચાર્જ | |
|---|---|
| કરંટ ખાતામાં ३.૨૦૦૦૦૦/- સુધી રોકડ ડીપોઝીટ કરાવે તેનો કોઇ ચાર્જ લેવામાં આવશે નહીં | કરંટ ખાતામાં રુ.૨૦૦૦૦૦/- થી ઉપર જો રોકડ જમાં/ઉપાડ કરાવશે તો રુ.૧૦૦/- ઉપર ૧૦ પૈસા લેખે ચાર્જ+GST લેવામાં આવશે |
| બચત ખાતામાં ३.૧૦૦૦૦૦/- સુધી રોકડ ડીપોઝીટ કરાવે તેનો કોઇ ચાર્જ લેવામાં આવશે નહીં | બચત ખાતામાં રુ.૧૦૦૦૦૦/- થી ઉપર જો રોકડ જમાં/ઉપાડ કરાવશે તો રુ.૧૦૦/- ઉપર ૧૦ પૈસા લેખે ચાર્જ+GST લેવામાં આવશે |
| ૨) ઇનવર્ડ ક્લીયરીંગ ચેક રીટર્ન ચાર્જ | |
|---|---|
| ઇનવર્ડ ક્લીયરીંગ માં આવેલ ચેક રીટર્ન થાય તો | ३.૨૫૦/- GST |
| 3) આઉટવર્ડ ક્લીયરીંગ ચેક રીટર્ન ચાર્જ | |
|---|---|
| આઉટવર્ડ ક્લીયરીંગ માં ભરેલ ચેક રીટર્ન આવે તો | ३.૧૫૦/- GST |
| ૪) ચેકબુક ચાર્જ | |
|---|---|
| કરંટ ખાતા માં ચેકબુક ઇસ્યુ ચાર્જ. | પ્રથમ ચેક બુક ફી (૧૨ પેજ) ત્યાર બાદ પર પેજ ३.૩/- +GST |
| સેવિંગ ખાતા માં ચેકબુક ઇસ્યુ ચાર્જ. | પ્રથમ ચેક બુક ફી (૬ પેજ) ત્યાર બાદ પર પેજ ३.૩/- +GST |
| ૫) RTGS NEFT ચાર્જ. | |
|---|---|
| RTGS RS. 200000/- ની ઉપર (ટ્રાન્જેક્શન દીઠ ) આઉટવર્ડ ચાર્જ. | ३.૨૫/- +GST |
| NEFT | શૂન્ય ચાર્જ |
| ૬) એકાઉન્ટ ક્લોઝ ચાર્જ | |
|---|---|
| કરંટ ખાતું બંધ કરવામાં આવે તો (એક વર્ષની અંદર) | ३.૧૫0/- +GST |
| સેવિંગ ખાતું બંધ કરવામાં આવે તો (એક વર્ષની અંદર) | ३.૧૦૦/- +GST |
| ૭) પે ઓર્ડર ( ડી.ડી.) ચાર્જ | |
|---|---|
| પે ઑર્ડર /ડિમાંડ ડ્રાફ્ટ | મમિનિમમ રૂ.૫૦/-+ GST અને રૂ.૧૦૦૦૦૦/- ઉપર ૦.૦૫% ચાર્જ+ GST |
| ૮) સર્ટીફીકેટ યાર્જ | |
|---|---|
| સર્ટીફીકેટ ચાર્જિસ( કોઈ પણ પ્રકાર નું) | ३.૧૦૦/- +GST |
| ૯) સ્ટોપ પેમેન્ટ યાર્જ | |
|---|---|
| સ્ટોપ પેમેન્ટ ચાર્જ | ३.૨૫૦/- +GST |
| ૧૦) ડુપ્લીકેટ પાસબુક અને સ્ટેટમેન્ટ ચાર્જ | |
|---|---|
| ડપ્લીકેટ પાસબુક ચાર્જ | ३.૧૫૦/- +GST |
| ડપ્લીકેટ સ્ટેટમેન્ટ ચાર્જ | પર પેજ ३.૫/- +GST |
| ૧૧) લોન પ્રોસેસીંગ ચાર્જ | |
|---|---|
| લોન પ્રોસેસીંગ ચાર્જ | લોન રકમ ઉપર ૦.૪૫% +GST લેવામાં આવશે. |
| (૧૨) ઇન- ઓપરેટીવ એકાઉન્ટ માં કોઈ પણ પ્રકાર નો ચાર્જ લેવો નહીં. ( BY RBI ) |
|---|
| ૧૩) SMS ચાર્જિસ (ત્રિમાસિક) | |
|---|---|
| SMS ચાર્જ | સેવિંગ ખાતામાં ३.૨૫/- +GST (ત્રિમાસિક). |
| કરંટ ખાતામાં ३.૫૦/- +GST (ત્રિમાસિક). | |
| ૧૪) મિનીમમ બેલેન્સ ચાર્જ | |
|---|---|
| કરંટ ખાતામાં માસિક સરેરાશ (એવ્રેજ) બેલેન્સ રૂ.૫૦૦૦/- | ૨૫૦/- +GST |
| બચત ખાતામાં માસિક સરેરાશ(એવ્રેજ) બેલેન્સ રૂ. ૧૫૦૦/- | ૧૫૦/- +GST |
| પ્રીમિયમ કરંટ ખાતામાં મિનિમમ બેલેન્સ રૂ. ૨૫૦૦૦૦/- | ૫૦૦/- +GST |
| પ્રીમિયમ બચત ખાતામાં મિનિમમ બેલેન્સ રૂ. ૧૫૦૦૦૦/- | ૨૫૦/- +GST |
| ૧૫) અન્ય ચાર્જિસ | |
|---|---|
| કરંટ ખાતામાં ફોલીઓ ચાર્જિસ | ૩૦૦/- + GST (છ માસિક) |
| લોન ઇન્સ્પેક્શન ચાર્જ | ૧૨૦૦/- + GST (વાર્ષિક) |
| બેંક ગેરંટી ચાર્જ | રૂ. ૧૦૦૦૦/- સુધી ૨% ચાર્જિસ + GST રૂ. ૧૦૦૦૦/- થી ઉપર ૨% ચાર્જિસ + GST અથવા રૂ.૨૦૦૦/- ચાર્જિસ + GST બનેમાથી જે વધારે હોય તે |